Instagram પોસ્ટ અને રીલ પર લાઇકની સંખ્યા છુપાવવી અથવા બતાવવી
લિંક કોપિ કરો
Android ઍપ મદદ
iPhone ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
મોબાઇલ બ્રાઉઝર મદદ
iPad ઍપ મદદ
Android ઍપ મદદ
iPhone ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
મોબાઇલ બ્રાઉઝર મદદ
iPad ઍપ મદદ
તમે Instagram પર દેખાય છે તે પોસ્ટ અને રીલ પર લાઇકની કુલ સંખ્યા દેખાય કે નહીં તેને તમે બદલી શકો છો.
તમે જુઓ છો તે પોસ્ટ અને રીલ
અન્ય લોકોની પોસ્ટ અને રીલ પરની લાઇકની સંખ્યાને છુપાવવાં અથવા બતાવવાં માટે:
- સૌથી નીચે ડાબી બાજુમાં,
વધુ પર ક્લિક કરો, તે પછી
સેટિંગ પર ક્લિક કરો.
- તમે શું જુઓ છોની નીચે, લાઇક અને શેર કર્યાની સંખ્યા પર ક્લિક કરો.
- આ સેટિંગને ચાલુ અથવા બંધ કરવા માટે લાઇક અને શેર કર્યાની સંખ્યા છુપાવોની બાજુમાં રહેલા
ટોગલ બંધ અથવા
ટોગલ ચાલુ પર ક્લિક કરો.
ફીડમાં તમારી પોસ્ટ
તમે શેર કરો છો તે પોસ્ટની લાઇક અને જોવાયાની સંખ્યા અન્ય લોકો જોઈ શકે કે નહીં તે પણ તમે પસંદ કરી શકો છો. તમે તમારી પોતાની પોસ્ટ પર લાઇકની કુલ સંખ્યાને હજી પણ જોઈ શકો છો.
તમારી પોસ્ટને શેર કરવાની પહેલાં લાઇક અને જોવાયાની સંખ્યાને છુપાવવાં અથવા બતાવવાં માટે:
- કોઈ પોસ્ટ શેર કરતા પહેલાં, સૌથી નીચે રહેલા વિગતવાર સેટિંગ પર ક્લિક કરો.
- આ સેટિંગને ચાલુ અથવા બંધ કરવા માટે આ પોસ્ટ પર લાઇક અને શેર કર્યાની સંખ્યાને છુપાવોની બાજુમાં રહેલા
ટોગલ બંધ અથવા
ટોગલ ચાલુ પર ક્લિક કરો.
તમે પહેલાંથી જ ફીડમાં શેર કરેલી પોસ્ટ પરની લાઇકને છુપાવવી અથવા બતાવવી
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time

