Facebook પર રીલ જોવામાં કે પ્લે કરવામાં અસમર્થ

લિંક કોપિ કરો
iPhone ઍપ મદદ
iPad ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
Android ઍપ મદદ
Facebook Lite ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
અપડેટ (સપ્ટેમ્બર 2025): Facebook પરના બધા વીડિયો હવે રીલ છે. અવધિ અથવા ઓરિએન્ટેશનને ધ્યાનમાં લીધા વિના, Facebook પર પોસ્ટ કરવામાં આવતા બધા વીડિયોને રીલ તરીકે શેર કરવામાં આવશે. આ, ક્રિએટર અને દર્શકો માટે વીડિયોના અનુભવને એક કરે છે. આ ફેરફાર વિશે વધુ જાણો.
જો તમને Facebook પર રીલ પ્લે કરવામાં સમસ્યાઓ આવી રહી હોય, તો નીચે આપેલી મુશ્કેલીનિવારણની આ ટિપ્સને અજમાવી જુઓ.

તમારા ઇન્ટરનેટ કનેક્શનને તપાસી જુઓ

  • જો તમે વાઈ-ફાઈનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમારા નેટવર્કથી ફરીથી કનેક્ટ કરી જુઓ અથવા કોઈ અલગ નેટવર્કથી કનેક્ટ કરી જુઓ.
  • જો તમારું ઇન્ટરનેટ કનેક્શન ધીમું હોય, તો તમારા રાઉટર અથવા મોડેમ (ઇન્ટરનેટ કનેક્શન ડિવાઇસ)ને રિસ્ટાર્ટ કરી જુઓ.
  • જો તમે મોબાઇલ પર હો, તો વાઈ-ફાઈ અને મોબાઇલ ડેટાની વચ્ચે સ્વિચ કરી જુઓ.

તમારા બ્રાઉઝરને અપડેટ કરો

  • શ્રેષ્ઠ અનુભવ માટે Chrome, Firefox, Safari અથવા Microsoft Edgeના સૌથી વધુ અપ-ટુ-ડેટ વર્ઝનનો ઉપયોગ કરો.
  • જો તમારા કમ્પ્યુટર પર Windows 7 કે તેનાથી પહેલાંનું વર્ઝન ચાલી રહ્યું હોય, તો કોઈ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરી જુઓ.

તમારા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો

  • તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને બંધ કરો અને તમારા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો.

જો તમને રીલ પ્લે કરવામાં હજી પણ સમસ્યાઓ આવી રહી હોય, તો અમને જણાવો

બીજી કોઈ બાબતની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

મુશ્કેલીનિવારણ સંબંધી વધારાનાં સંસાધનોને અહીં જુઓ:

હા
નહીં

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time